Online Form for Kuvarbai Nu Mameru Yojana | Kunvarbainu Mameru Yojana pdf form download

કુંવરબાઈનું મામેરું યોજના માટે ઓનલાઇન ફોર્મ |કુંવરબાઈનું મામેરું યોજના pdf ફોર્મ ડાઉનલોડ

ગુજરાતમાં ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર કુંવરબાઈ નું મામેરું યોજના છે. Kuvarbai Mameru Yojana સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નમાં 10,000 રૂપિયા નો લાભ આપે છે. કુવારબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે e Samaj kalyan પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે. દીકરીને રૂ.10000 ની સીધી બેંક ખાતામાં સહાય આપવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજના (Kuvarbai Mameru Yojana) 

ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કુંવરબાઈ નુ મામેરુ યોજના નામની યોજના શરૂ કરી છે. ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે અને તેમને આર્થિક મદદ કરવાના હેતુથી “કુંવરબાઈ નું મામેરું યોજના” લાંબા સમયથી ચાલી રહી છે. કુવરબાઈ નુ મામેરુ યોજનામાં પરિણીત દીકરીઓને DBT દ્વારા સીધી તેમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે.
કુંવરબાઈ નું મામેરું યોજના સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નનો લાભ આપે છે. આ યોજનામાં સહાય રૂ. 10000/- (દસ હજાર) DBT દ્વારા સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

● યોજનાનું નામ – Gujarat Kuvarbai nu Mameru Yojana
● ઉદ્દેશ : રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને
લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે.
● લાભાર્થી : ગુજરાત
● દીકરીઓને સહાયની રકમ
□તારીખ-01/04/2021 પહેલાં લગ્ન
કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાયસહાયની રકમ
□ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી
લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
● માન્ય વેબસાઈટ – esamajkalyan.gujarat.gov.in

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ 2022 – ઓનલાઇન અરજી કરો, પાત્રતા, પસંદગી પ્રક્રિયા.

કુંવરબાઈનું મામેરું યોજના શું છે ?

કુંવરબાઈ નું મામેરું યોજના એ ગુજરાત સરકાર ના સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી યોજના છે, જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ની કન્યા ને લાભ મળવાપાત્ર છે. તે છોકરીઓ ના લગ્ન થયા હોય પછી તે આ યોજના નો લાભ લઇ શકે છે. આ યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.
મંગળસૂત્ર યોજના માં અરજદાર ને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે પહેલા રૂ.10,000 હતા હવે તેને વધારી ને રૂ.12,000 કરી દેવામાં આવ્યા છે.

કુંવરબાઈ નું મામેરું યોજના માટે જરૂરી યોગ્યતા

□ સૌપ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
□ આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે. કુંટુંબની બે પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
□ કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
□ ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
□ શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
□ જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
□ લગ્‍ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
□ સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના વિશે વિગતવાર જાણો.

કુંવરબાઈ નું મામેરું યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ 

□ કન્યાનું આધાર કાર્ડ
□ કન્યાનું ચૂંટણીકાર્ડ
□ કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
□ કન્યાનો જાતિનો દાખલો
□ યુવકનો જાતિનો દાખલો
□ રહેઠાણનો પુરાવો
□ કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
□ કન્યાની જન્મ તારીખનો આધાર
□ યુવકની જન્મ તારીખનો આધાર
□ લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
□ બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક
□ કન્યાના પિતા/વાલીનું એકરારનામું
□ કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
□ જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ ડાઉનલોડ SC (અનુસૂચિત જાતિ) માટે

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ ડાઉનલોડ ST(અનુસૂચિત જન જાતિ) માટે

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ ડાઉનલોડ OBC (બક્ષીપંચ) માટે

ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો

Go to Home : Click Here

Leave a Comment