ખેડૂતો માટે નવી યોજના : ડ્રોનથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે મળશે 90% સહાય

ખેડૂતો માટે નવી યોજના : ડ્રોનથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે મળશે 90% સહાય (New scheme for farmers: 90% assistance for spraying pesticides with drones)

ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં પ્રગતિશીલ ખેડૂતોને ખેતીમાં ડ્રોનથી છંટકાવ કરવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) ના ઉપયોગથી છંટકાવની સેવા જો ખેડૂત ડ્રોન થી કોઇ દવાનો છંટકાવ કરવા માંગે છે તો તેને ગુજરાત સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે છે. ડ્રોન ટેક્નોલોજી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે.

કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) ના ઉપયોગથી છંટકાવની સેવા (Spraying service using advanced drone technology (agricultural aircraft) in agriculture sector)

રાજ્યનો વર્ષ ૨૨-૨૩ નો સંભવિત લક્ષ્યાંક: 37248

યોજનાનું નામ : જંતુનાશક દવા છંટકાવ સહાય યોજના

કોના હેઠળ : ગુજરાત સરકાર

ઉદેશ્ય : ડ્રોન વડે દવાના છંટકાવથી ખેડૂતોની પાક પર નજર પણ રહેશે અને દવાનો છંટકાવ પણ થશે

લાભાર્થી : રાજ્યના ખેડૂતો

મળવાપાત્ર લાભ : ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.

ફોર્મ શરુ થવાની તારીખ : 28/07/2022

ફોર્મ ભરવાની અંતિમ તારીખ : 25/09/2022

ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ માટે ના આધાર પુરાવા

Leave a Comment