ઓનલાઇન આવક નો દાખલો મેળવો । Income Certificate @ digitalgujarat.gov.in

You are searching for How to get Income Certificate @ digitalgujarat.gov.in Portal? શું તમે આવક નો દાખલો મેળળવા માંગો છો? અહીં અમે તમને ઓનલાઇન Avak no dakhlo કઈ રીતે મેળવાય તેની માહિતી આપીશુ. હવે અમે તમને આવકનો દાખલો કઈ રીતે મળશે તે સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે ઓનલાઇન અરજી કરી શકશો.

આવક ના  દાખલાનો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

About Avak no dakhlo । આવકનો દાખલો એટલે શું?

Table of Content

સરકારના નિયમાનુસાર જરૂરી આધાર પુરાવા રજૂ કરી જે તે નાણાકીય વર્ષમાં તમારી કુલ આવકની ખાતરી કરતું એક સરકારી પ્રમાણપત્ર આપવામાં આવે છે જેને આવકનો દાખલો કહેવામા આવે છે.

તે તમારી આવકનો સરકારી પુરાવો છે. Avakano Dakhalo ને અંગેજીમાં Income Certificate પણ કહેવામા આવે છે.

Note: ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આવકના દાખલાની સમય-મર્યાદા ૩ વર્ષની કરવામાં આવી છે. આથી તમને મળેલા Avakano Dakhalo સાચવીને રાખવો.

Table of Avak no dakhlo । આવકનો દાખલો

વિગત અવાક નો દાખલો હેઠળગુજરાત રાજ્ય સરકારવિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગલેખનો પ્રકારસરકારી યોજના ના લેવા માટેનું સર્ટિફિકેટઅરજીઅવાક ના દાખલ માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન અરજી કરવાની રહેશેસત્તાવાર વેબસાઈટClick Here

આવકના દાખલા માટે ક્યાં ક્યાં આધાર પુરાવા (Documents) ની જરૂર પડે છે?

  • અરજદારનું આાધાર કાર્ડ
  • અરજદારનું રોશનકાર્ડ
  • અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબીલ
  • અરજદારના રહેણાંકની આાસપાસના 2 પુખ્ત પાડોશીના આાધારકાર્ડ (પંચનામું કરવા)
  • ૩ રૂ. ની કોટડ ફી ટીકીટ
  • ૫૦ રૂ.નો સ્ટેમ્પ
  • મેયર/સાંસદ/ધારાસભ્ય (કોઈપણ એક) પાસેથી મળતો આાવક નો દાખલો.
  • એક પાસપોર્ટ સાઈજ ફોટો

આવક નો દાખલો કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો અવાક નો દાખલો કાઢી શકે છે.

આવકનો દાખલો મેળવવા પાત્રતા:

  • આવકવેરાના પ્રમાણપત્ર માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.

આવકના દાખલા માટે Online Apply કેવી રીતે કરવી?

Income Certificate મેળવવા માટે તમારે નીચે જણાવેલ સ્ટેપ અનુસરીને ઓનલાઈન એપ્લીકેશન આપી શકો છો.

Step 1:- Online Apply માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in ની વેબસાઇટ તમારા Computer કે મોબાઇલ ફોનમાં Open કરો.

Step 2:- Menu પર ક્લિક કરો એટલે મેનુ બાર ખુલશે

Step 3:- તે મેનુબારમાં Services ક્લિક કરો

Step 4:- Services મેનુબારમાં Citizen Services ઓપ્શન પર Click કરો એટલે એક નવું પેજ ખુલશે

Step 5:- તે નવા પેજમાં નીચે જાશો એટલે આવકનો દાખલો (Avakano Dakhalo) માટેનો ઓપ્સન આવશે.

Leave a Comment